Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

શિવ યાત્રાનું શિવસેના દ્વારા સ્વાગત

મહા શિવરાત્રી નિમિતે સનાતન હિન્દુ ધર્મની શિવ રથયાત્રા નિકળતા શિવસેના દ્વારા યાજ્ઞીક રોડ અને ભકિત ભાવે સ્વાગત સન્માન કરાયું હતું. શિવસેના લુજરાત કોર કમીટીના સદસ્ય જીમ્મી અડવાણી, રર્નુભાઇ પાટીયા, શહેર સંગઠન પ્રમુખ, સંજય ટાંક, બીપીન મકવાણા, કિશન સિધ્ધપુરા, કશ્યપ પંડયા, પ્રકાશ ઝીંઝુવાડીયા, વી. વી. પટેલ, રાહુલ સોલંકી, ધવલ વાડોદરીયા, અભિશેષ કણસાગરા, નાગજી બાંભવા, કાનાભાઇ સાનિયા, કુમાલ પાલ ભટ્ટી, નિલેશ હઝારા, ઉદયસિંહ જાડેજા સહિતના હાજર રહ્યા હતા.

(4:23 pm IST)
  • કેનેડાના વડા પ્રધાન ટ્રુડો ૧૭મીથી ભારતની ચાર દિવસ યાત્રા પરઃ ટ્રુડો સરકાર ખાલીસ્તાનીઓ પ્રત્યે કુણું વલણ ધરાવતી હોવાનો આક્ષેપ access_time 11:21 am IST

  • ધ્યાન દેજો...મોરબી પાસે કચ્છના નાના રણમાં 'કલ્પસર' જેવી જ પાણી સંગ્રહની શકયતા :યોજના અમલી બન્યે સૌરાષ્ટ્ર સોનુ ઉત્પન્ન થશેઃ સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા વિજયભાઇ રૂપાણી સમક્ષ રજુઆત access_time 4:11 pm IST

  • ઇરાની રાષ્ટ્રપતિ હસન રૂહાની આજથી ભારતની ૩ દિવસીય યાત્રા ઉપર બપોરે ૪ વાગ્યે હૈદ્રાબાદ આવી પહોંચ્યા છે. કેન્દ્રીય મંત્રી આર.કે.સિધે તેમનું સ્વાગત કર્યું હતું access_time 4:29 pm IST