Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

રાજકોટમાં ૨૨ થી ૨૮ કિ.મી.ની ઝડપે ફૂંકાતા પવન : ૨૦મી સુધી તાપમાન ઘટશે

રાજકોટ : શહેરમાં ફૂંકાતા ઠંડા પવનોના લીધે શહેરીજનોને થતો ઠંડીનો અનુભવ : ૨૦મી સુધી ઉત્તર - પૂર્વના પવન ફૂંકાતા રહેશે, જેના લીધે વ્હેલી સવારે અને રાત્રીના સમયે ઠંડીનો અનુભવ થશે : લઘુતમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળશે : ૨૦મી ફેબ્રુઆરી બાદ લઘુતમ અને મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળશે તેમ હવામાન વિભાગે જણાવ્યુ હતું : રાજકોટ શહેરમાં આજે સવારથી ૨૪ કિ. મી. ની એવરેજ અને ઝાટકાના ૨૮ કિ. મી. ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે. પવનનું જોર હોય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

(4:13 pm IST)