Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

વોર્ડ નં. ૧ માં વ્હેલી સવારે પાણીની લાઇન તૂટી : કોર્પોરેટર દુર્ગાબા ઘટના સ્થળે પહોંચી તાકિદે પ્રશ્ન ઉકેલ્યો

રાજકોટ : શહેરનાં વોર્ડ નં. ૧માં લાખના બંગલા મેઇન રોડ વિસ્તારમાં વ્હેલી સવારે ૪.૩૦ વાગ્યે પાણીની લાઇન તૂટી હોવાની જાણ સ્થાનિક કોર્પોરેટર દુર્ગાબા  જાડેજાને થતા તેઓ તાકિદે સંબધિત વિભાગનાં અધિકારીને જાણ કરીને તાત્કાલિક ધોરણે લાઇન રીપેરીંગનું કામ ચાલુ કરાવ્યું હતું અને તેઓ સ્થળ પર રૃબરૃ જઇ કામગીરીનું નિરીક્ષણ કર્યુ તે વખતની તસ્વીર. 

(4:34 pm IST)