Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

શહેરમાં આજે બપોર સુધીમાં કોરોનાના '૦' કેસઃ હાલ ૯ દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટઃ શહેરમાં આજ બપોરનાં ૧ વાગ્યા સુધીમાં ફરી '૦' કેસઃ કુલ કેસનો આંક ૪૨,૮૧૪ થયોઃ  આજ દિન સુધીમાં ૪૨,૩૪૭ દર્દીઓએ કોરોનાને હરાવ્યોઃ  રિકવરી રેટ ૯૮.૯૦ ટકા  થયોઃ હાલ ૯ દર્દીઓ સારવાર હેઠળ 

(4:17 pm IST)