Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

વોર્ડ નં. ૧૭ કોર્પોરેટરો વિસ્તારમાં ખડેપગે

રાજકોટઃ વોર્ડ નં.૧૭માં નારાયણનગર ઝૂંપડપટ્ટી, ઘનશ્યામનગર, ગીતાંજલી સોસાયટી સહિતના વિસ્તારમાં પાણી ભરાવાની ફરીયાદોને તાત્કાલીક ઉકેલવા વોર્ડના કોર્પોરેટર અને બાગબગીચા-ઝૂ સમિતીના ચેરમેન અનીતાબેન ગોસ્વામી, રવજીભાઇ તથા વિનુભાઇ તેમજ અન્ય ભાજપ અગ્રણી ગૌત્તમભાઇ ગોસ્વામી સતત જન સેવામાં કાર્યરત છે.તે વખતની તસ્વીર

(3:19 pm IST)