Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

રાજકોટ જિલ્લાઃ તાલુકા અને મહાનગર પાલિકાના આપદા પ્રબંધન કેન્દ્રના સંપર્ક નંબરો

રાજકોટ, તા.૧૪:  જિલ્લામાં ભારે વરસાદના કારણે મુશ્કેલીના સમયે મદદ માટે લોકો આપદા પ્રબંધન કેન્દ્ર ખાતે સંપર્ક કરી શકશે.

જેમાં નિયંત્રણ કક્ષનો નં. ૦૨૮૧- ૨૪૭૧૫૭૩, ટોલ ફ્રી નં.૧૦૭૭,

તાલુકા નિયંત્રણ કક્ષમાં રાજકોટનો નં.૦૨૮૧- ૨૪૭૯૬૬૪

ઉપલેટાનો નં.૦૨૮૨૬- ૨૨૧૪૫૮

કોટડા સાંગાણીનો નં. ૦૨૮૨૭ - ૨૭૬૨૨૧

ગોંડલ નં. ૦૨૮૨૫- ૨૨૦૦૯૩

જેતપુર નં.૦૨૮૨૩- ૨૨૦૦૦૧

જસદણ નં.૦૨૮૨૧- ૨૨૦૦૩૨

જામકંડોરણા નં.૦૨૮૨૪- ૨૭૧૩૨૧

ધોરાજી નં.૦૨૮૨૪- ૨૨૧૮૮૭

પડધરી નં.૦૨૮૨૦- ૨૩૩૦૫૯

લોધિકા નં.૦૨૮૨૭- ૨૪૪૨૨૧

વિછિયાનો ૦૨૮૧-૨૭૩૪૩૨

તેમજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયત્રણ કક્ષનો નં.૦૨૮૧- ૨૪૫૦૦૭૭ છે તેમ રાજકોટ જિલ્લા ફલડ કંટ્રોલની યાદીમાં જણાવાયુ છે.

(11:41 am IST)