Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

‘આપ’ પાર્ટી દ્વારા મુખ્યમંત્રીને રાજકોટના પ્રશ્નો અંગે આવેદન : સિવિલ હોસ્પિટલની સુવિધાઓ તાકીદે પૂરી કરો

આપે આપેલા આવેદનમાં રાજકોટ પોલીસ કમિશ્નરની જગ્યા તાત્કાલીક ભરવા ખાનગી શાળાઍ કરેલો ફી વધારો તાત્કાલીક પાછો ખેîચવા, લેન્ડ ગ્રેબીંગ કાયદાનો તટસ્થ અમલ કરાવવા, પીજીવીસીઍલમાં તૌકતે વાવાઝોડા બાદ જે ગંભીર સમસ્યા ઉભી થઈ છે તે તાત્કાલીક નિવારવા સહિતની બાબતે રજૂઆતો કરાઈ હતી. સિવિલ હોસ્પિટલનો મુદ્દો પણ આવરી લેવાયો હતો. આવેદન દેવામાં શિવલાલ પટેલ, રાજભા ઝાલા, અજીતભાઈ લોખીલ વિગેરે જાડાયા હતા.

(4:27 pm IST)