Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

સુશોભન આર્ટીકલોથી ઝબકતી બજાર

 શુભદિપાવલીના પર્વે ઘર ઓફીસોની સજાવટ માટે હવે કૃત્રિમ આર્ટીકલોની સીસ્ટમ ફુલીફાલી છે. પ્લાસ્ટીકના કલરફુલ ઝબકારા મારતા લાંબા હાર, પ્લાસ્ટીકના આસોપાલવના તોરણ વગેરે ઉપરાંત રોશનીમાં ઉમેરો કરતી લાઇટીંગ સીરીઝની દિવાળીના દિવસોમાં ધુમ ખરીદી થાય છે. અવનવા આકારના લેમ્પ, લાઇટીંગ સ્ટાર, લાઇટીંગ બોલનું ચલણ પણ વધ્યુ છે. તસ્વીરમાં સુશોભનની વસ્તુઓથી ઝબકતી બજારો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(2:55 pm IST)