Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

આજી ડેમની સપાટી 27.30 ફૂટે પહોંચી: ઓવરફ્લો થવામાં માત્ર 1.70 ફૂટ બાકી,વરસાદે વિરામ લેતા પાણીની આવકમાં ઘટાડો: ભાદરની સપાટી 28 ફૂટે પહોંચી 34 ફૂટે થાય છે ઓવરફ્લો

રાજકોટ : રાજકોટવાસીઓને મોટી રાહતના સમાચાર મળ્યા છે આજી ડેમની સપાટી 27.30 ફૂટે પહોંચી છે  ઓવરફ્લો થવામાં માત્ર 1.70 ફૂટ બાકી છે હાલમાં વરસાદે વિરામ લેતા પાણીની આવકમાં ઘટાડો થયો છે બીજીતરફ ભાદરની સપાટી 28 ફૂટે પહોંચી  છે અને  34 ફૂટે ઓવરફ્લો થાય છે

(7:43 pm IST)