Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

દેવાંગ માંકડ-નેહલ શુકલ ચાલુ વરસાદે વિસ્તારમાં ફર્યા

રાજકોટ : શહેરમાં સતત વરસાદથી વોર્ડ નં. ૭ નાં રામનાથપરા, સદર બજાર વિસ્તારોમાં પાણી ભરાતાં કોર્પોરેટરો દેવાંગભાઇ માકડ અને નેહલ શુકલ ચાલુ વરસાદે વિસ્તારોમાં પહોંચ્યા હતાં બાદમાં ફાયર બ્રીગેડ કન્ટ્રોલ રૂમે પહોંચી નીચાણવાળા વિસ્તારોમાં રાહત બચાવ કાર્ય શરૂ કરાવેલ તે વખતની તસ્વીર.

(4:54 pm IST)