Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

રાજકોટના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાઃ ૭૦ ફરીયાદો

રાજકોટઃ શહેરમાં ગતરાત્રીથી મેઘરાજા તોફાની બેટીંગ કરતા  અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિઃ મનપાના જયુબેલી ખાતે આવેલ ફલડ કંટ્રોલરૂમમાં ૭૦થી વધુ ફરીયાદો નોંધાઇ છે.

(4:49 pm IST)