Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

જળ સામ્રાજ્ય

સવારથી અનરાધાર વરસાદથી શહેરમાં ચોતરફ જળ સામ્રાજ્ય છવાયુ હતું. તસ્વીરમાં મવડી ગામ, ૧૫૦ ફુટ રીંગ રોડ, જંકશન પ્લોટ મેઇન રોડ, મહાકાળી માતાજી મંદિર રોડ (જાગનાથ), માધાપર ચોકડી સહિતના વિસ્તારો જળબંબાકાર થયા હતા તે વખતની તસ્વીર. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:56 pm IST)