Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

સોરઠીયાવાડી સર્કલ પાસે ભકિતનગર પોલીસ લોકોની વ્હારે

. ભારે વરસાદને પગલે ભકિતનગર સર્કલ પર ઠેરઠેર પાણી ભરાઇ જતાં અનેક નાના વાહનો બંધ પડી ફસાયા હતાં. અહિ ટ્રાફિક જામ ન થાય એ માટે પીઆઇ જે. ડી. ઝાલા અને ટીમે વરસતા વરસાદે ત્યાં પહોંચી વ્યવસ્થા જાળવી હતી અને લોકોની મદદ કરી હતી.

(3:39 pm IST)