Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

વોર્ડ નં. ૭ના સફાઇ કામદારની પ્રમાણિકતાઃ પૈસા ભરેલું પાકિટ પરત કર્યું

રાજકોટઃ વોર્ડ નં. ૭ માં કાયમી સફાઇ કામદાર શ્રી ભગવતીબેન ધીરૂભાઇ ડાગિયાને આજરોજ ઇગલ પેટ્રોલ પંપ પાસે સફાઇ કામગીરી દરમિયાન રૂપિયા ભરેલ પાકીટ મળેલ જેમાં ઓરિજનલ ડોકયુમેન્ટ હોય તેને વોર્ડ ઓફિસમાં જમાં કરાવતા તેના મૂળ માલિક શ્રી રાહુલભાઇ માંડલભાઇ સિયાલિયાને બોલાવી પરત કરેલ હતું તે વખતની તસ્વીર. મૂળ માલિકે સફાઇ કામદાર અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આભાર માન્યો હતો.

(3:34 pm IST)