Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

રાજકોટમાં ઝોનવાઇઝ નોંધાયેલ વરસાદ

રાજકોટ : શહેરમાં રાત્રીના ૧ર વાગ્‍યાથી સવારના ૮ વાગ્‍યા સુધીમાં ઝોનવાઇઝ ફાયર બ્રિગેડના કન્‍ટ્રોલ રૂમમાં નોંધાયેલ વરસાદનાં આંકડા આ મુજબ છે.

ઝોન

રાત્રે ૧ર થી ર

ર થી  ૪

૪ થી ૬

 ૬ થી ૮

૮ થી ૧૦

સેન્‍ટ્રલ

૧૬(મી. મી.)

(મી. મી.) ૧ર

ર૭

૬૩

વેસ્‍ટ

૭૪

૧૦

૦૪

૪૦

૪૧

ઇસ્‍ટ

ર૪

૦૯

૦૧

ર૩

૬૬

 

(12:43 pm IST)