Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

રાજકોટની ભાગોળે ખીરસરા પાસે i-20 મોટર તણાઈ ગઈ: મોટરમાં ત્રણ વ્યક્તિઓ બેઠી હોવાનું દેખાય છે: લીમડા પાસે નદીમાં અટવાઇ: કલેકટરશ્રીને જાણ કરવામાં આવી છે

રાજકોટ-કાલાવાડ-જામનગર હાઈવે ઉપર ખીરસરા પાસે છાપરા ગામ નજીક ભારે પૂરમાં i-20 મોટર તણાઈ ગયાનું શ્રી સુનિલ જાદવે (મો.9428724881) અકિલાને જણાવ્યું છે. મોટર તણાતી તણાતી ગોથા ખાતી લીમડાના ઝાડ પાસે અટકી છે. રાજકોટના કલેકટરશ્રી અરુણ મહેશ બાબુને તથા એનડીઆરએફ ટીમને જાણ કરવામાં આવી.

(11:36 am IST)