Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

બેફામ વરસાદથી રાજકોટમાં ૧૬ ફીડર બંધઃ સંખ્યાબંધઘરોમાં અંધારપટઃ વીજ ટીમો લાઇનપરઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં ૧૯૭ ફીડરો બંધઃ ૩૬ ગામોમાં અંધારાઃ ૧૬૮ પોલ પડી ગયા

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પડી રહેલા બેફામ વરસાદને કારણે સેંકડો ઘરોમાં અંધારપટ છવાઇ ગયો છેઃ રાજકોટમાં જંગલેશ્વર ગૌતમનગર, નિર્મલા રોડ, મેડીકલ, હોસ્પીટલ, સેન્ટ્રલ બેન્ક, એટલાસ, RMC,  અયોધ્યા, વૃંદાવન પાર્ક સહિત કુલ ૧૬ ફીડર બંધ થઇ ગયા છેઃ ફરીયાદોનો ધોધઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં ૧૯૭ ફીડરો બંધ ૩૬ ગામડામાં લાઇટો ગૂલઃ ૧૬૮ પોલ પડી ગયાઃ વીજ ટીમો મોડી રાતથી લાઇનો પરઃ તમામ સ્ટાફ હાજર... 

 

(11:19 am IST)