Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

રાજકોટ ગ્રામ્‍ય સર્કલના ગોંડલ વીજ ડિવીઝનમાં ૩૬ ટીમો દ્વારા ચેકિંગ

રાજકોટ તા.૧૩ : વહેલી સવારે પીજીવીસીએલ કોર્પોરેટ કચેરીની વીજીલન્‍સની ૩૬ ટીમો દ્વારા વીજ ચોરી ઝડપી રાજકોટ ગ્રામ્‍ય સર્કલના ગોંડલ વીજ ડિવીઝન હેઠળના વિસ્‍તારોમાં  દરોડા પડાયા છે.
જેમાં કોટડાસાંગાણી - ગોંડલ રૂરલ ૧ અને ર તથા ગોંડલ શહેરમાં ચેકિંગ હાથ ધરાયુ હતુ. આ ઉપરાંત વીજ ટીમોએ ૧૩ ગામોમાં પણ ધોંસ બોલાવી સંખ્‍યાબંધ લંગરીયા ઝડપી લીધાનું અધિકારીઓ ઉમેરી રહયા છે.

 

(11:22 am IST)