Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

સ્કુલ ચલે હમ... રજાની મજા પૂરી.... શૈક્ષણિક કાર્ય થયુ ધમધમતું

રાજકોટ : આશરે ઍક થી દોઢ મહિનાના વેકેશનનો સમયગાળો પૂરો થયો છે. બાળકો મામાના ઘરે રોકાયા. રજાનો ભરપૂર આનંદ માણ્યો. કેટલાક બાળકો તેમના પરિવારજનો સાથે હરવા - ફરવાનો પણ આનંદ માણ્યો હતો. દરમિયાન આજથી શૈક્ષણિક કાર્ય ફરીથી ધમધમતુ થયુ છે. શાળાઓ ખુલી ગઈ છે. મને કમને બાળકો સ્કુલે પહોંચ્યા હતા. વ્હેલી સવારે વાલીઓ તેમના બાળકોને સ્કુલે મૂકવા જતાં જાવા મળ્યા હતા. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(11:20 am IST)