Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેક જગ્યાએ વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે રાજકોટ કાલાવાડ રોડ ઉપર બપોર પછી વાતાવરણ પલટાયું હતું. ગાજ વિજ સાથે મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. (વિડિયોભીખુપરી ગોસાઈ -ખીરસરા)

(8:14 pm IST)