Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

સામાકાંઠા વિસ્તારમાં બાકી વેરો વસુલવા ૧ મિલકત સીલ-૨ ને નોટીસ

રાજકોટઃ મ્યુ.કોર્પોરેશન દ્વારા બાકી વેરો વસુલવા હાથ ધરાયેલ ઝૂંબેશ અંતર્ગત આજે સામાકાંઠા વિસ્તારમાં આવેલ ગુજ.હાઉસિંગ બોર્ડમાં ૧ મિલકતનો રૂ. ૧.૩૨ લાખ બાકી વેરો વસુલવા મિલકત સીલ : ભાવનગર રોડ પર બે મિલકતનાં રૂ. ૨.૩૪ લાખ વસુલવા નોટીસ : આજે ઇસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનની વેરા શાખા દ્વારા ૭ લાખની વસુલાત

(9:13 am IST)