Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

જ્યુબેલી ગાર્ડનમાં આવેલ જ્યોતીરાવ ફુલેની પ્રતિમા પાસે ગંદકી દૂર કરાવોઃ રજૂઆત

રાજકોટ :. શહેરના જ્યુબેલી ગાર્ડનમાં આવેલ જ્યોતીરાવ ફુલેની પ્રતિમા પાસે ભીક્ષુકો દ્વરા ગંદકી ફેલવવામાં આવતી હોય તો આ સમસ્યા તાત્કાલીક ઉકેલવા બહુજન સમાજ પાર્ટી દ્વારા મ્યુનિ. કમિશ્નરને પત્ર પાઠવી યોગ્ય કરવા રજૂઆત કરવામાં આવી છે. તસ્વીરમાં જ્યોતીરાવ ફુલેની પ્રતિમા નજરે પડે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:11 pm IST)
  • ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરૂદ્દીનએ હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA) સામે મોટા આક્ષેપો કર્યા છે. અહેવાલો અનુસાર, અઝહરૂદ્દીને આક્ષેપ કર્યો છે કે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના કેટલાક સભ્યો તેમને HCA પ્રમુખની ચુંટણીમાં ભાગ લેવાથી રોકવા માંગે છે. access_time 1:19 pm IST

  • બજેટ પેહલા કેન્દ્ર સરકારને લાગ્યો ઝાટકો : રીટેલ ફુગાવો વધીને 5.21% થયો : બીજીબાજુ ઔદ્યોગિક ઉત્પાદન (IIP)ના આક્ડાઓએ આપી રાહત, જે વધીને 8.૪% થયો. access_time 11:57 am IST

  • ભરશિયાળે ભરૂચમાં કમોસમી માવઠું : મોડી રાત્રે શહેરના અનેક વિસ્તારોમાં પડ્યા વરસાદી છાટા : વાતાવરણમાં પ્રસરી ઠંડક access_time 11:41 pm IST