News of Saturday, 13th January 2018

આજે રાજકોટ શહેર-જીલ્લાની ૮ વિધાનસભા બેઠકના ૧૦૪ ઉમેદવારો ફાઇનલ હિસાબ આપશે

ચૂંટણી પંચના ખર્ચના ઓર્બ્ઝવરો રાજકોટમાં: રાજકોટ શહેર-જીલ્લાની ૮ વિધાનસભા બેઠકના ૧૦૪ ઉમેદવારો ખર્ચનો ફાઇનલ હિસાબ બપોરે ૧ર વાગ્યાથી આપશે કલેકટરની અધ્યક્ષતામાં મીટીંગઃ ૧૦૪ માંથી ભાજપ-કોંગ્રેસ સહિત ૯૮ ઉમેદવારોનો હિસાબ બરોબર હોવાનો કલેકટરનો નિર્દેશઃ અગાઉ ત્રણ અપક્ષને ત્રણ વખત નોટીસો ફટકારાઇ છેઃ સાંજે ફાઇનલ નિર્ણય

 

(4:09 pm IST)
  • મહારાષ્ટ્રના સાંગલીમાં બે ગાડીઓના ગમખ્વાર અકસ્માતમાં ૬ લોકોના મોત અને 5 લોકો ઘાયલ થયા છે. access_time 1:14 pm IST

  • મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં દિગ્વિજયસિંહના ગઢ રાઘોગઢમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોની અથડામણ પછી તણાવભરી સ્થિતિ ફેલાય ગઈ છે : તણાવને ધ્યાનમાં રાખીને, સાવચેતીનાં ભાગરૂપે ત્યાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે : આગામી સપ્તાહે રાઘોગઢમાં મ્યુનિસિપલ ચૂંટણી યોજાવાની છે. access_time 1:37 pm IST

  • પૂર્વીય અમેરિકામાં રાતોરાત તાપમાન આવ્યું નીચે : લોકો ત્રાહિમામ : જબરદસ્ત ઠંડી ફરી એકવાર પડવાના એંધાણ : તળાવોમાં એકાએક માંડ્યો બરફ જામવા : લોકોને સાવચેત રેહવા તંત્રે કરી અપીલ access_time 12:44 am IST