Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

અમિત અરોરાને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા વિપક્ષી નેતા

રાજકોટ : મહાનગરપાલિકાના મ્યુનિસપલ કમિશ્નર અમિત અરોરાને આજે જન્મદિવસે મ.ન.પા.ના વિરોધપક્ષના નેતા શ્રીમતી ભાનુબેન સોરાણી, પૂર્વ કોર્પોરેટર પ્રવિણભાઇ સોરાણી અને કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટે પુષ્પગુચ્છ આપી શુભકામનાઓ પાઠવી હતી.

(4:10 pm IST)