Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

હર ઘર તિરંગા...

 રાજકોટઃ તિરંગાયાત્રાનો કાર્યક્રમ ભવ્‍યાતિભવ્‍ય રીતે સંપન્ન થયો હતો. તસ્‍વીરમાં મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, સાસંદભાઇ રામભાઇ મોકરીયા, મંત્રી જીતુભાઇ વાઘાણી, અરવિંદભાઇ રૈયાણી, વજુભાઇ વાળા, ધારાસભ્‍ય લાખાભાઇ સાગઠીયા, રાજકોટ જિલ્‍લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર, ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલ સહિતના આગેવાનો નજરે પડે છે.

(3:49 pm IST)