Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

સૌરાષ્‍ટ્ર કલા કેન્‍દ્રમાં પેવિંગ બ્‍લોક કામનું ખાતમુર્હુત

રાજકોટઃ અહિં વોર્ડ નં.૧૦ના સૌરાષ્‍ટ્ર કલા મેઈન રોડ પર આવેલા  સૌરાષ્‍ટ્ર કલા કેન્‍દ્ર પ્રાઈવેટમાં પેવિંગ બ્‍લોકના કામનું ખાતમુર્હુત ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજના હસ્‍તે કરાયું હતું. આ પ્રસંગે કોર્પોરેટર ચેતનભાઈ સુરેજા, ડો.રાજેશ્રીબેન ડોડીયા, શહેર ઉપપ્રમુખ પરેશભાઈ હુંબલ, પ્રભારી પ્રવિણભાઈ મારૂ, વોર્ડ પ્રમુખ રજનીભાઈ ગોલ, મહામંત્રી પરેશભાઈ તન્‍ના, પૂર્વ કોર્પોરેટર અશ્વિનભાઈ ભોરણીયા, વિજયભાઈ ભટ્ટાસણા, વિજયભાઈ પાડલીયા, સોનુભાઈ હિન્‍દુજા, વોર્ડ મંત્રી પ્રફુલાબેન મહેતા, કિરણબેન શાહ, અલ્‍કાબેન ગોસાઈ, સંગીતાબેન ચૌહાણ, બલરાજભાઈ રાણા તથા સ્‍થાનીક લતાવાસીઓ ઉપસ્‍થિત રહયા હતા.

(3:21 pm IST)