Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

મેરા ભાઇ સૂરજ સે ભી પ્યારા, ચંદા સે ભી ન્યારા

અતૂટ બંધન રક્ષાબંધન : ભાઇ-બહેનના અસીમ સ્‍નેહના પ્રતીક સમાન રક્ષાબંધન પર્વની આજે ઉલ્લાસભેર ઉજવણી રહી છે. રક્ષાબંધનના પર્વ સાથે એકથી વધુ પૌરાણિક કથાઓ જોડાયેલી છે. ચિ. વૈભવી સંદીપભાઇ બગથરિયાએ પોતાના લાડલા ભાઇ ચિ. અભિજીતને રાખડી બાંધી શુભેચ્‍છા પાઠવી હતી. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(4:55 pm IST)