Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

જન્મદિનની શુભેચ્છા

ઇન્કમ ટેકસ આયકર ભવનના ખોડુભા જાડેજાના જન્મ દિવસ નિમિતે આયકર ભવનના યંગમેન સીકયોરીટી રમેશભાઇ પરમાર અને નૈનેશભાઇ કચાવા સહીતના સ્ટાફગણે શુભેચ્છા પાઠવી હતી. 

(3:51 pm IST)