Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

આમ આદમી પાર્ટી શહેર મહિલા મોરચાના હોદેદારો જાહેરઃ પ્રમુખપદે રાજલબેન ગઢવી

રાજકોટ :.. ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઇ લોખીલ અને શહેર મહિલા મોરચાના પ્રમુખ રાજલબેન ગઢવી સાથે સંકલન અને વિચાર વિમર્સ કરી મહાનગર શહેર આપ મહિલા મોરચાના હોદેદારોની વરણી શહેર અધ્યક્ષ શિવલાલ પટેલે જાહેર કરી છે. જેમાં રાજલબેન બી. ગઢવી પ્રમુખ ૯૩૧૬૪ ૦૩પ૦પ, હંસાબેન સી. ધમ્મર ઉપપ્રમુખ ૯પ૦૬૭ ૭પ૮૮પ, ગીતાબા જી. જાડેજા ઉપપ્રમુખ ૯૭૩૭૮ ર૩૬૩૬, એડવોકેટ ખેરૂનબેન એ. ભુવડ ઉપપ્રમુખ ૯૪૮૭૯ ૪૦૮૧ર, તનુજાબેન ડી. દોશી સંગઠન મહામંત્રી ૯૪ર૭૯ પ૧૬૩૭, હર્ષાબેન શેઠ મહામંત્રી ૯૭રપ૭ ૯૦૭૬પ, અર્ચનાબેન ડી. કથીરીયા મંત્રી ૭૦ર૧૯ ૪૩ર૬૦, એડવોકેટ જાગૃતિબેન બી. પરમાર મંત્રી ૯૧૦૬ર ૧૪૧ર૪, એડવોકેટ પુનમબેન સી. આગોલા મંત્રી ૭૪૩૭૮ ૧૩૬૧૪, મોસમીબેન એચ. કલ્યાણી મંત્રી ૭૦૪૬૭ ૧પપપ૧, ગીતાબેન બી. રાઠોડ ખજાનચી મો. ૯ર૬પર ર૧૪પ૦ નો સમાવેશ થાય છે.

(4:20 pm IST)