Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

ભાજપ કાર્યાલયમંત્રીએ લીધો વેકસીનનો ડોઝ

શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષી અને મહાનગર ભાજપ કાર્યાલય મંત્રી જયંતભાઇ ઠાકરે કોરોના સામે રક્ષણાત્મક પગલાના ભાગરૂપે કોવીશીલ્ડ વેકસીનનો બીજો ડોઝ ગ્રહણ કર્યો હતો. સરકારે લોકોની સુરક્ષા માટે આટલી સરસ વ્યવસ્થા કરી છે તો લોકો તેનો વધુમાં વધુ લાભ લ્યે તેવી અપીલ તેઓએ કરી છે.

(3:28 pm IST)