Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

અષાઢી બીજ પર્વે શહેરીજનોને શુભેચ્છા : કમલેશ મિરાણી

રાજકોટ તા. ૧૨ : આજે અષાઢી બીજ પર્વ હોય તમામ શહેરીજનોને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરે શુભેચ્છા પાઠવી છે. અષાઢ માસ ઓળઘોળ બનીને અવની પર અનરાધાર વરસે તેવી અભ્યાર્થના કરી ભગવાન જગન્નાથજીની રથયાત્રા બદલ સર્વ ભકતવૃંદને આ પાવન પર્વની શુભેચ્છા પાઠવી છે.

(3:17 pm IST)