Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

લોહાણા યુવક પ્રગતિ મંડળ દ્વારા રવિવારે દેશભકિતની થીમ પર ગીત અને ડાન્‍સ સ્‍પર્ધા

રાજકોટ તા. ૧૧: લોહાણા માહાજન પ્રેરિત લોહાણા યુવક પ્રગતિમંડળ  દ્વારા આઝાદીકા અમૃત મહોત્‍સવ અંતર્ગત દેશના મહાન પર્વ સ્‍વતંત્ર દિવસની પૂર્વ સંધ્‍યાએ તમામ રઘુવીંશોઓ માટે ત્રણ ગ્રુપ દેશભકિત ગીત સ્‍પર્ધા તથા દેહભકિત ગીત પર ગ્રુપ ડાન્‍સ સ્‍પર્ધા યોજવામાં આવેલ છે.

દરેક ગ્રુપમાં પ્રથમ દ્વિતીય તથા તૃતીય ભાઇઓ તથા બહેનોને ઇનામો આપવામાં આવશે તથા સ્‍પર્ધામાં ભાગ લેનાર તમામ સ્‍પર્ધકો બાળકોને પ્રોત્‍સાહન ઇનામો પણ આપવામાં આવશે નિર્ણપદે શહેરમાં આકાશવાણી રાજકોટના ડો. ભાવનાબેન શીંગાળા, સુધીરભાઇ દત્તા, જહન્‍વીબેન લાખાણી તથા કુમારભાઇ હીંન્‍ડોચા, સેવા આપશે દેશભકિત ગીત સ્‍પર્ધા મ્‍યુઝીકલ ઓરક્રેસ્‍ટ્રાના સથવારે યોજવામાં આવશે.

સ્‍પર્ધા તા.૧૪ રવિવારે બપોરે ૩-૩૦થી કલાકથી સાંજના ૭-૩૦ કલાક સુધી સૌરાષ્‍ટ્ર હાઇસ્‍કુલ મધ્‍યસ્‍થ હોલ એ.સી.હોલ કાલાવડ રોડ, કોટેચા ચોક પાસે લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂના અધ્‍યક્ષસ્‍થાને યોજાશે. કાર્યક્રમનું શરૂઆત દિપ પ્રાગટય દ્વારા રધુવંશી અગ્રણી કમલેશભાઇ મીરાણી તથા તેની ટીમ દ્વારા કરવામાં આવશે.

લોહાણા મહાજનના સર્વે હોદેદારો ડો. નિશાંતભાઇ ચોટાઇ, યોગેશભાઇ પુજારા, રીટાબેન કોટક, ડો. હિમાંશુભાઇ ઠકકર, ધવલભાઇ ખખ્‍ખર, તથા રઘુવંશી અગ્રણીઓ સર્વેશ્રી નરેન્‍દ્રભાઇ નથવાણી, સીતારામ ટ્રેડીંગ કું. જીઆઇડીસી રાજુભાઇ જસાણી (ડાયરેકટર) દેવમાતા કોલ્‍ડસ્‍ટોરેજ પ્રા.લી. મેટોડા) મીનાબેન જસાણી (પ્રમુખ રઘુવંશી સહિયરગ્રુપ રાજકોટ) મનીષભાઇ ખખ્‍ખર, એડવોકેટ તથા નોટરી, જીમ્‍મીભાઇ દક્ષિણી વાઇસ ચેરમેન રાજકોટ નાગરીક સહકારી બેંક તથા પી.પ્રભુદાસ એન્‍ડ કાું. રાજકોટ મીનાક્ષીબેન દક્ષિણી નરેશભાઇ ઠકકર, નવીનભાઇ ઠકકર, નટુભાઇ કોટક, રઘુુવંશી સંસ્‍થાના અગ્રણીઓ દાતા પરિવારજનો શુભેચ્‍છકો વગેરે ઉપસ્‍થિત રહેશે.

દેશભકિત ગીત સ્‍પર્ધા તથા દેશભકિતગીત પર ડાન્‍સ સ્‍પર્ધા ર૦રરની સફળતા માટે લોહાણા યુવક પ્રગતિ મંડળના હોદોદરો યોગેશભાઇ જસાણી (૯પર૬ર ૧૬૭૯પ  ડો. નીતીનભાઇ રાડીયા, હિતેશભાઇ પોપટ, અશોક હિન્‍ડોચા, ૯૪ર૬ર પ૪૯૯૯ પ્રકાશભાઇ સુચક પરેશભાઇ તન્ના મનોજભાઇ તન્ના પૂર્વ વસંત (કન્‍વીનરો) જીમ્‍મીભાઇ લાખાણી, માયુરભાઇ કોટેચા, અલ્‍પેશ માનસાતા, અજય અઢીયા ,ડો. અજયકુમર ઠકરાર, સંજયભાઇ કકકડ, પ્રકાશભાઇ ઠકકર, ધુમિલભાઇ જસાણી, ભુપેન્‍દ્રભાઇ કોટક, પાર્થ જસાણી, વિનોદભાઇ, બુધ્‍ધદેવ, દિનેશભાઇ ભાવીનભાઇ, નરેન્‍દ્રભાઇ, ઉદયભાઇ તથા સૌ કાર્યવાહી સભ્‍ય જહેમત  ઉઠાવી રહયા છ.ે

સ્‍પર્ધા તા.૧૪ ના રવિવારે બપોરે ૩-૩૦ કલાકથી સંજના ૭-૩૦ કલાક સુધી સૌરાષ્‍ટ્ર હાઇસ્‍કુલ મધ્‍યમ હોલ એ.સી.હોલ, કાલાવડ રોડ કોટેચા ચોક પાસે લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂના અધ્‍યક્ષસ્‍થાને યોજાશે. કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટય દ્વારા રઘુવંશી અગ્રણી કમલેશભાઇ મીરાણી તથા  તેની ટીમ દ્વારા કરવામાં આવશે.

લોહાણા મહાજનના સર્વે હોદેદારો ડો. નીશાંતભાઇ ચોટાઇ, યોગેશભાઇ પુજારા, રીટાબેન કોટક, ડો. હિમાશુભાઇ ઠકકર, ધવલભાઇ ખખ્‍ખર, તથા રઘુવંશી અગ્રણીઓ સર્વેશ્રી નરેન્‍દ્રભાઇ નથવાણી (સીતારામ ટ્રેડીંગ કું. જીઆઇડીસી) રાજુભાઇ જસાણી ડાયરેકટા વેદમાતા કોલ્‍ડ સ્‍ટોરેજ પ્રા.લી. મેટોડા) મીનાબે ન જસાણી (ડાયરેકટ દેવમાતા કોલ્‍ડ સ્‍ટોરેજ પ્રા.લી. મેટોડા) મીનાબેન જસાણી (પ્રમુખ રઘુવંશી) સહિયરગ્રુપ રાજકોટ) મનીષભાઇ ખખ્‍ખર, એડવોકેટ તથા નોટરી જીમ્‍મીભાઇ દક્ષિણી વાઇસ ચેરમેન રાજકોટ નાગરીક સહકારી બેંક તથા પી.પ્રભુદાસ એન્‍ડ કાું. રાજકોટ મીનાક્ષીબેન, દક્ષિણી નરેશભાઇ ઠકકર, નવીનભાઇ ઠકકર, નટુભાઇ કોટક, રઘુવંશી સંસ્‍થાના અગ્રણીઓ દાતા પરિવારજનો નવીનભાઇ ઠકકર, નટુભાઇ કોટક, રઘુવંશી સંસ્‍થાના અગ્રણીઓ દાતા પરિવારજનો  શુભેચ્‍છકો વગેરે ઉપસ્‍થિત રહેશે.

દેશભકિત સ્‍પર્ધા તથા દેશભકિત પર ડાન્‍સ સ્‍પર્ધા ર૦ર ની સફળતા માટે લોહાણા યુવક પ્રગતિ મંડળના હોદેદારો યોગેશભાઇ જસાણી (૯પર૬ર ૧૬૭૯પ)  ડો. નીતીનભાઇ રાડીયા, હિતેશભાઇ પોપટ, અશોક હિન્‍ડોચા, (૯૪ર૬ર પ૪૯૯૯) પ્રકાશભાઇ સુચક, પરેશભાઇ તન્ના મનોજભાઇ હિન્‍ડોચા (૯૪ર૬ર પ૪૯૯૯) પ્રકાશભાઇ સુચક પરેશભાઇ તન્ના મનોજભઇ તન્ના પૂવૃ વસંત (કન્‍વીનરો) જીમ્‍મીભાઇ દક્ષીણી, મનસુભાઇ કોટેચા, અલ્‍પેશ માનસાતા, અજય અઢીયા ડો. અજયકુમાર ઠકરાર, સંજયભાઇ કકકડ, પ્રકાશભાઇ ઠકકર, ધુમિલભાઇ જસાણી, ભુપેન્‍દ્રભાઇ કોટક, પાર્થ જસાણી, વિનોદભાઇ બુધ્‍ધદેવ, દિનેશભાઇ ભાવીનભનઇ નરેન્‍દ્રભાઇ ઉદયભાઇ તથા કાર્યવાહી સભ્‍યો જહેમત ઉઠાવી રહ્યા છ.ે

(4:41 pm IST)