Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

રાત્રે 9-30 વાગ્યે રાજકોટમાં જોરદાર વરસાદ તૂટી પડ્યો : રસ્તાઓમાં પાણી ફરી વળ્યાં

સાંજે આકાશમાં વાદળાં ઘેરાયા બાદ રાત્રે શહેરના કેટલાય વિસ્તારોમાં જોરદાર ઝાપટું

રાજકોટ : આજે  રાત્રે 9-30 વાગ્યે રાજકોટમાં જોરદાર વરસાદ તૂટી પડ્યો છે ધોધમાર વરસાદને કારણે રસ્તાઓમાં પાણી ફરી વળ્યાં  છે આજે  સાંજે આકાશમાં વાદળાં ઘેરાયા બાદ રાત્રે શહેરના કેટલાય વિસ્તારોમા જોરદાર ઝાપટું વરસી પડ્યું હતું વરસાદને કારણે વાતાવરણમાં થડક પ્રસરી છે

 

(9:58 pm IST)