Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

રાજકોટમાં કાલે માત્ર કોવેક્સીન આપવામાં આવશે : કોવિશિલ્ડનો જથ્થો ખલાસ

કાલે ૨૮ સેસન સાઈટ પર કોવેક્સીન રસી આપવામાં આવશે

રાજકોટ શહેરમાં ચાલી રહેલ વેકસીનેસન અંતર્ગત આવતીકાલ તા. ૧૧/૦૯/૨૦૨૧ના રોજ શહેરમાં નીચે મુજબની ૨૮ સેસન સાઈટ પર કોવેક્સિન રસી આપવામાં આવશે, જે નાગરિકોએ કોવેક્સિન રસી લીધાના ૨૮ દિવસ થઇ ગયા હોય તેવા નાગરિકો કોવેક્સિન રસીનો બીજો ડોઝ લઇ શકશે.

જે સેસન સાઈટ ખાતે કોવેક્સીન રસી આપવામાં આવશે તેમાં
1) શ્યામનગર આરોગ્ય કેન્દ્ર
2) ચાણક્ય સ્કુલ – ગીત ગુર્જરી સોસાયટી
3) નંદનવન આરોગ્ય કેન્દ્ર
4)  નાનામવા આરોગ્ય કેન્દ્ર
5) મવડી આરોગ્ય કેન્દ્ર
6)  આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર
7)  શાળા નં. ૨૮, વિજય પ્લોટ
8)  સિટી સિવિક સેન્ટર – અમીન માર્ગ
9)  સદર આરોગ્ય કેન્દ્ર
10)  અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર
11) રામનાથપરા આરોગ્ય કેન્દ્ર 
12)  ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર
13)  કાંતિભાઈ વૈદ્ય હોલ, હુડકો
14)  શાળા નં. ૨૦ બી, નારાયણનગર
15)  જંકશન આરોગ્ય કેન્દ્ર
16)  માધાપર આરોગ્ય કેન્દ્ર
17)  મોરબી રોડ, કોમ્યુનીટી હોલ
18)  ભગવતી પરા આરોગ્ય કેન્દ્ર
19)  આદિત્ય સ્કુલ – ૩૨ (IMA આરોગ્ય કેન્દ્ર)
20)  સરદાર સ્કુલ, સંત કબીર રોડ
21)  રામપાર્ક આરોગ્ય કેન્દ્ર
22)  શ્રી ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર
23)  પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર
24)  કોઠારીયા આરોગ્ય કેન્દ્ર
25)  તાલુકા શાળા (BRC) ભવન
26) મોટા મવા ગ્રામ પંચાયત
27) માયાણી આવાસ ક્વાર્ટર આંગણવાડી, નાનામવા રોડ
28) શાળા નં. ૪૯ બી, બાબરીયા કોલોની, અયોધ્યા ચોક 
(જન સંપર્ક અધિકારી) રાજકોટ મહાનગરપાલિકા ની યાદીમાં જણાવાયું છે

(8:32 pm IST)