Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

ક્ષત્રીય કુળનું ગૌરવઃ ગોપીબા ઝાલા મેથેમેટીકસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ટોપર

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાયેલી ર૦ર૦-ર૧ની પરીક્ષાઓમાં ક્રાઇસ્ટ કોલેજના ડીપાર્ટમેન્ટ ઓફ મેથેમેટીકસના  વિદ્યાર્થીની કુમારી ગોપીબા ધર્મેન્દ્રસિંહ ઝાલાએ બી.એસ.સી.. મેથેમેટીકસ સેમીસ્ટર-૬માં પપ૦માંથી પ૪૭ માર્કસ ૯૯.૪પ ટકા સાથે મેળવી ટોપ રેન્ક મેળવી કોલેજ અને ક્ષત્રીય રાજપુત સમાજનું ગૌરવ વધારેલ છે. તેમની આ સિધ્ધી બદલ ગોપીબા, તેમના પિતાશ્રી ધર્મેન્દ્રસિંહ ઝાલા અને મોટા બાપુ ગુણવંતસિંહ ઝાલા (કસ્ટમ્સ) ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(3:41 pm IST)