Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

સર્વેને મિચ્છામિ દુકકડમ

આજે મૂર્તિપૂજક સંઘોમાં ધર્મોલ્લાસ સાથે સંવત્સરીનું મહાપર્વ ઉજવાયેલ. સવારથી જ જિનાલયોમાં શ્રાવક-શ્રાવિકાઓ દ્વારા પ્રભુજીના દર્શન-વંદન-પૂજાનો લાભ લીધો હતો. પ્રતિક્રમણ કરી સર્વેજીવોની જાણતા-અજાણતા મન, વચન અને કાયાથી થયેલ ભુલોથી ક્ષમા યાચી હતી. ઉપરોકત તસ્વીરમાં ભાવિકો અને નાના બાળકોએ પણ એક બીજાને સંવત્સરીના મહાપર્વે મિચ્છામિદુકકડમ પાઠવ્યા હતા. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:39 pm IST)