Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

નિલાબેન બક્ષીને નિવૃતિ વિદાયમાન

રાજકોટઃ ખાદી ક્ષેત્રનાં મહિલા અગ્રણી અને સૌરાષ્‍ટ્ર રચનાત્‍મક સમિતિનાં મંત્રી દીપેશ બક્ષીનાં ધર્મપત્‍નિ છેલ્લા ૩૫ વર્ષથી રાજકોટ મુંબઈ અને અમદાવાદમાં ખાદી ગ્રામોદ્યોગ ક્ષેત્રે સેવા આપી વયમર્યાદાના કારણે સેવા નિવૃત થતા દેવેન્‍દ્ર દેસાઈ તેમજ ખાદી કમિશનનાં સીઈઓ શ્રી હેદાવની ઉપસ્‍થિતમાં દીપેશ બક્ષીએ નીલાબેનની સિધ્‍ધિનો ઉલ્લેખ કરેલ. તેમની પુત્રી માનસી બૂચ પુત્રવધુ કાજલ બક્ષી ચિંતન બક્ષી ધૈર્ય બૂચએ આભાર વિધિ કરેલ સંચાલન રાજુલ દવેએ કરેલ.

(3:49 pm IST)