Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

રાજકોટમાં વધુ 8 કોરોના કેસ નોંધાયા: હાલમાં 32 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ :  આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં સાંજ સુધીમાં કુલ 08 કોરોના પોઝિટિવ કેસ નોંધાયેલ છે.  

શહેરના કુલ કેસની વિગત નીચે મુજબ છે.
કુલ કેસ – 63742
સારવાર હેઠળ - 32
આજના ડિસ્ચાર્જ - 00

(9:22 pm IST)