Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

રાજકોટમાં નર્સિંગ ટયુટર કૌશિકભાઇ ચંદારાણાનો સન્‍માન સમારોહ

જૂનાગઢ : સરકારી નર્સિંગ કોલેજ રાજકોટ ખાતે નર્સિંગ ટયુટર કૌશિકભાઇ ચંદારાણા ૩૧/૫/૨૨ના રોજ વય મર્યાદાના કારણે નિવૃત થતા તેઓનો સન્‍માન સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્‍યમહેમાન તરીકે ડો.ગીરીશભાઇ ભીમાણી કુલપતિ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિવટી ડીનશ્રી સિંઘ મેડીકલ કોલેજ રાજકોટ ઇકબાલભાઇ કડીવાલા (વાઇસ પ્રેસીડેન્‍ટ ગુજરાત નર્સિંગ કાઉન્‍સીલ) કિશોરસિંહ સોઢા ગુજરાત કાઉન્‍સીલ તેમજ અન્‍ય કોલેજના ટ્રસ્‍ટી મનસુખભાઇ ધડુક, નવીનકુમાર સંજયભાઇ અન્‍ય ગુરૂભાઇ બીપીનભાઇ પંડયા નરેન્‍દ્રભાઇ ચૌહાણ, હરેશભાઇ સંઘવી ઉપસ્‍થિત રહેલ કાર્યક્રમની આભારવિધી શ્રીમતી જલ્‍પાબેન દ્વારા કરવામાં આવેલ છે. 

(4:21 pm IST)