Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

ગ્રીનલેન્‍ડ ચોકડી પમ્‍પીંગ સ્‍ટેશનમાં ક્‍લોરીન લીક થતાં કર્મચારીને અસર

રાજકોટ તા. ૧૦: ગ્રીનલેન્‍ડ ચોકડી પમ્‍પીંગ સ્‍ટેશન ખાતે સવારે કલોરીન ગેસ લિક થતાં કર્મચારી વિજયસિંહ સુરૂભા જાડેજા (ઉ.૩૩)ને શ્વાસમાં ગેસ ચડી જતાં અસર થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી. વિજયસિંહ પમ્‍પીંગ સ્‍ટેશનમાં ઓપરેટર તરીકે નોકરી કરે છે

(4:02 pm IST)