Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

વોર્ડ નં. ૪ના ભાજપના ઉમેદવાર પરેશ પીપળીયા દ્વારા લોકસંપર્ક

 રાજકોટ : શહેરના વોર્ડ નં. ૪માં રાજકોટ મહાનગરપાલિકાની પેટાચૂંટણી માટે ભાજપના ઉમેદવાર પરેશ પીપળીયા અને ભાજપ અગ્રણીઓ દ્વારા વોર્ડ નં. ૪ના વિસ્તારોમાં લોકસંપર્ક કરાયો હતો. આ લોકસંપર્કમાં દેવાંગ માંકડ, કિશોર રાઠોડ, ધારાસભ્ય અરવિંદ રૈયાણી, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહિલા મોરચા મહામંત્રી કિરણબેન માકડીયા, વોર્ડના કોર્પોરેટર અશ્વિન મોલીયા તેમજ વિક્રમ પૂજારા, મહેશ રાઠોડ, અશોક લુણાગરીયા, સંજય ગોસ્વામી, કાનાભાઈ ડંડૈયા, સી. ટી. પટેલ, રસીકભાઈ પટેલ, દિલસુખ રાઠોડ, જેન્તીભાઈ ધાંધલ, સંજય રાઠોડ, ચંદુભાઈ ભંડેરી, મુકેશ ગોહેલ, રામભાઈ બિહારી, કાથડભાઈ ડાંગર, મહેશ મિયાત્રા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(2:59 pm IST)