Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

હરીભાઇ ડાંગરની શુભેચ્છા મુલાકાતે ઉદય કાનગડ

  રાજકોટઃ ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ રાજકોટ શહેરના ધારાસભ્ય ઉદયભાઇ કાનગડનો રાજકોટ પૂર્વ બેઠક પર ભવ્ય વિજય થયા બાદ રાજકોટ ભાજપના સિનિયર અને સન્માનીય નેતા હરીભાઇ ડાંગરના આશીર્વાદ સાથે મોમીઠા કર્યા હતા. સાથોસાથ આ તકે કોર્પોરેટર જયાબેન હરીભાઇ ડાંગર, યુવા ભાજપ અગ્રણી શૈલેષ ડાંગર, હિતેશભાઇ ડાંગર, મેઘાભાઇ ડાંગર સહિત પરિવારે શુભકામનાઓ પાઠવેલ હતી.

(4:15 pm IST)