Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

ગીતાજયંતિની ઉજવણી

રાજકોટઃ અહીની લાલબહાદુર શાષાી કન્‍યા વિદ્યાલયમાં શ્રીગીતાજયંતિની ઉજવણી કરવામાં આવેલ. જેમા ધોરણ-૮નાં વિદ્યાર્થીઓ દ્વારા ૧થી ૧૮ અધ્‍યાયનાં ટૂંક શારનું રસપાન કરાવેલ અને શ્રીકૃષ્‍ણ તથા અર્જુનનું ગીતાસંદેશ આપવામાં આવેલ હતું

(4:09 pm IST)