Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

રાજકોટના ડેપ્યુટી મ્યુનિ.કમિશનર એ.કે.સિંઘ કોરોનાની ઝપટે ચડ્યા : કોર્પોરેશન કચેરીમાં ભારે ફફડાટ

રાજકોટ: મ્યુનિ.કોર્પોરેશનનાં ડે.કમિશનર એ.કે.સિંઘ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કોર્પોરેશન કચેરી માં ફફડાટ  ફેલાયો છે.  તેઓ હોમ આઈસોલેશન હેઠળ સારવાર લઇ રહ્યા છે .તબિયત સારી છે.

(9:41 pm IST)