Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

એડવર્ટાઇઝીંગ ક્ષેત્રે ક્રિએટ ઇન્ડીયાનો ૭ માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ, તા., ૯: ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ એડ કંપની બની ગયેલ ક્રિએટ ઇન્ડીયા એડવર્ટાઇઝીંગએ ૬ વર્ષ પુર્ણ કરી ૭ વષમાં સફળતાપુર્વક મંગલ પ્રવેશ કર્યો છે. ક્રિએટ ઇન્ડીયા એઙના સ્વપ્નદ્રષ્ટા પ્રશાંત જોષી અને મૌલીક જોષીએ નાની ઉંમરમાં એક નાનકડા સાહસ સાથે શરૂ કરેલી એડ કંપની આજે ગુજરાત અને દેશના અન્ય શહેરોમાં પણ પોતાની એડવર્ટાઇઝીંગ ડિઝાઇનીંગ અને પ્રિન્ટીંગની સર્વિસ દ્વારા હજારો લોકોના દિલ જીતી લીધા છે. ક્રિએટ ઇન્ડીયા એઙના સલાહકાર, માર્ગદર્શક નિર્ભય જોષીની દિર્ઘદ્રષ્ટી તેમજ પ્રશાંત જોષી અને મૌલીક જોષીની સજનાત્મકતા પ્રબળ મેનેજમેન્ટ કસ્ટમરને વધુ આપવાની લાગણી થકી જ ક્રિએટ ઇન્ડીયા એક આટલા ુંકા સમયમાં  સફળતા તરફ હરણફાળ ભરી શકયું છે.

ક્રિએટ ઇન્ડીયા એડવર્ટાઇઝીંગની શરૂઆતથી જ કાંઇકને કાંઇક ઇનોવેટીવ એકટીવીટી દ્વાર વ્યવસાયીકો અને કંપનીઓને આગળ વધવામાં મદદ કરાતી હોય છે. જેમાં કિ બીઝનેસ કન્સલ્ટેશન બિઝનેસ સેમીનાર ગ્રાફીકસ ડિઝાઇન કેમ્પ જેવી નાવીન્યસભર પ્રવૃતિઓનો સમાવેશ થાય છે.

માત્ર ધંધા વ્યવસાયજ નહી પરંતુ જરૂરીયાતમંદ લોકોની મદદ કરવામાં પણ ક્રિએટ ઇન્ડીયા હંમેશા અગ્રેસર હોય છે. તેમની માનવસેવાની પ્રવૃતીઓમાં ફુડ પેકેટ  વિતરણ, ચપ્પલ વિતરણ , ધાબળા વિતરણ, સર્જીકલ સાધનો વિતરણ જેવી અનેક લોકઉપયોગી પ્રવૃતિઓ કરવામાં આવ ેછે.

વધુ માહીતી માટે ક્રિએટ ઇન્ડીયા કસ્ટમર કેર ૭ર૧૧૧ ર૧૧ર૧, ૮૧પ૪૦૦૦ ૭૮૭ અને ૦ર૮૧-ર૪૬૪૧ર૧ પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

(3:03 pm IST)