Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

૪૨ ખાનગી શાળાઓમાં ફાયર સેફટી સાધનોનું ચેકીંગ

રાજકોટઃ શહેરમાં આજે ૪૨ જેટલી ખાનગી શાળાઓમાં ફાયર સેફટી સાધનો અને ફાયર એન.ઓ.સી. અંગે ફાયર એન્ડ સેફટી વિભાગે ચેકીંગ કરી ખુટતા સાધનો અંગે શાળા સંચાલકોને તાકીદ કરી હતી.

(4:25 pm IST)