Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

ગોંડલ આઇ.ટી.આઇ. ખાતે પરીક્ષા આપવા ૨૦ ફેબ્રુઆરી સુધી અરજી કરી શકાશે

રાજકોટ:સરકારી એમ.બી.આઈ.ટી.આઈ., ગોંડલ ખાતે ખાનગી ઉમેદવાર તરીકે પરીક્ષા આપવા ઇચ્છુક ઉમેદવારો તા. ૨૦/૦૨/૨૦૨૩ સુધીમાં શૈક્ષણીક અને અનુભવના તમામ પ્રમાણપત્રો સાથે રૂબરૂ અરજી મોકલી શકે છે. વધુ જાણકારી માટે એમ.બી.આઇ.ટી.આઇ., નેશનલ હાઇવે ૨૭, ૬૬ કે.વી. સબ સ્ટેશનની બાજુમાં, ગોંડલ ખાતે અથવા ફોન નં. ૦૨૮૨૫ ૨૪૦૩૨૨ પર સંપર્ક કરવા ગોંડલ ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યની યાદીમાં જણાવાયું છે.

(12:40 am IST)