Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

આવતા મહિને ઢેબર સેનેટોરીયમમાં બનનાર ૧૬૦ બેડની હોસ્‍પીટલનું ભૂમી પુજનઃ હિરાસર એરપોર્ટ પર તારીખ રર-ર૪ આસપાસ પ્‍લેન લેન્‍ડીંગ ટેસ્‍ટીંગ

કલેકટરે પત્રકારોને જણાવેલ કે આવતા મહિને ઢેબર સેનીટોરીયમ ખાતે બનનાર ૧૬૦ બેડની હોસ્‍પિટલનું ભૂમી પુજન થશે આ હોસ્‍પીટલ બન્‍યે તેમાં પદમકુંવરબા હોસ્‍પીટલ કામ ચલાઉ ખસેડાશેઃ બાદમાં નવી પદ્મકુંવરબા હોસ્‍પીટલ બન્‍યે ત્‍યાં લઇ જવાશેઃ અને ૧૬૦ બેડની આ હોસ્‍પીટલ સીવીલમાં મર્જ કરી દેવાશેઃ તેમણે નિર્દેશ આપેલ કે હિરાસર એરપોર્ટ પર રર-ર૪ ફેબ્રુઆરી આસપાસ પ્રથમ હેલીબ્રેશન ફલાઇટનું લેન્‍ડીંગ ટેસ્‍ટીંગ કરાશે.

(3:11 pm IST)