Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

ડો. દર્શીતાબેન શાહ-ડો. માધુરીબેન પાઠકનું સન્માન

રાજકોટ : મહિલા દિન નિમિતે રેસકોર્ષ લાફીંગ કલબના બહેનો ડો. દર્શિતાબેન (કોર્પોરેટર) અને ડો. માધુરીબેન પાઠક (નેચરોપથી) ને પુષ્પગુચ્છ તથા શાલ ઓઢાડી સન્માન કરી શુભેચ્છા પાઠવી હતી.

(4:20 pm IST)