Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

વોર્ડ નં.૯ના હરીનગરમાં ડામર કામનો પ્રારંભ કરાવતા પુષ્કર પટેલ

રાજકોટઃ અહિંના વોર્ડ નં.૯માં આવેલ હરીનગર ખાતે રૂ.૧૯.૮૬ લાખના ખર્ચે ડામર રોડ રી- કાર્પેટ કામનો પ્રારંભ પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલના હસ્તે તેમજ શહેર ભાજપ મંત્રી વિક્રમ પુજારા, કોર્પોરેટર રૂપાબેન શીલુ, શીલ્પાબેન જાવીયા, વોર્ડપ્રમુખ પ્રદિપ નિર્મળ તેમજ મહામંત્રી વિરેન્દ્ર ભટ્ટની ઉપસ્થિતિમાં ખાતમુર્હુત કરવામાં આવેલ. આ પ્રસંગે શહેર ભાજપ યુવા મોરચા મંત્રી કુલદીપસિંહ જાડેજા, મહીલા મોરચા શહેર મંત્રી દક્ષાબેન વસાણી, જાગૃતીબેન ભાણવડીયા, વીમલ ઠોરીયા, વિજય આહીર, પૂર્વ કોર્પોરેટર પ્રવીણભાઈ મારૂ, જીતુભાઈ કાટોળીયા, કમલેશ શર્મા, આશીષ ભટ્ટ, ડો.શીલુ, રમણીકભાઈ પટેલ, અંકીત શેઠ, નરેન્દ્રભાઈ પોપટ, તેમજ હરીનગર સોસાયટીના સ્થાનિકો પ્રવિણભાઈ ગઢવી, નારણભાઈ પટેલ, મનુભાઈ મેરજા, બીપીનભાઈ પાબારી, દીનેશભાઈ આદીપરા, વિપુલભાઈ ફટાણીયા, જયરાજભાઈ રોહડીયા, ધર્મેન્દ્રભાઈ રોહડીયા, મનીશભાઈ રાંકજા, અંબાદાનભાઈ રોહડીયા, સંજયભાઈ, માયાબેન ગઢવી, પુષ્પાબેન ગઢવી, જયશ્રીબેન માકાસણા, કમળાબેન ફુલતરીયા, જયોત્સનાબેન રાંકજા, શોભનાબેન દલસાણીયા, હર્ષાબેન, રીનાબેન, શારદાબેન, હુલાસબેન, ઝંખનાબેન ઉપસ્થિત રહ્યા હતા.

(3:30 pm IST)